business
તહેવારોની સીઝન પહેલાં દાળના ભાવમાં 20 ટકા સુધીનો વધારો
નવી દિલ્હીઃ છેલ્લા એક મહિનામાં દાળના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. આગામી દિવસોમાં તહેવારોને કારણે દાળની માગ વધવાની આશા છે, જેને કારણે તુવેર સહિત અન્ય દાળોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. બજારના જાણકારોનું કહેવું છે કે દેશમાં દાળની કોઈ અછત નથી અને સરકાર પાસે બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. વિદેશી બજારોની સરખામણીમાં [...] The post તહેવારોની સીઝન પહેલાં દાળના ભાવમાં 20 ટકા સુધીનો વધારો appeared first on chitralekha .
Read full article on Chitralekha