top
Tata Chemicals:કેન્યાના રાષ્ટ્રપતિએ ટાટા કેમિકલ્સને બિઝનેસ સમેટી લેવા કર્યો આદેશ, કહ્યું-કંપનીથી દેશને કોઈ ફાયદો થયો નહીં
Tata Chemicals:કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ ટાટા કેમિકલ્સને તેનો કારોબાર સમેટી લેવા માટે આદેશ કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતની આ કંપનીની ઉપસ્થિતિથી તેમના દેશને કોઈ જ પ્રકારનો ફાયદો થયો નથી.
Read full article on Gujarati Jagran