business
સુરતના D-Martમાં બદામના પેકેટમાંથી જીવતા ધનેડા! થોડા દિવસ પહેલાં જ 75 હજારનો દંડ છતાં બેદરકારી યથાવત
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા D-Mart સુપરમાર્કેટમાંથી ખરીદવામાં આવેલા પેક્ડ ડ્રાયફ્રૂટ્સના પેકેટમાંથી જીવતા ધનેડા અને અન્ય જીવાતો મળી આવતાં ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રાહકે ઘરે જઈને બદામનું પેકેટ ખોલ્યું ત્યારે તેમાં જીવાતો જોવા મળી હતી. આ અંગે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવતા તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. [...]
Read full article on Gujaratmitra