crime
સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો, વધુ 9 શખ્સો ઝડપાયા; જાણો રોજના કેટલા રૂપિયા કમાતા
Surat News: સુરતના ડિંડોલી વિસ્તારમાં SOG અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન 9 કથિત બોગસ તબીબોને ઝડપી પાડી દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે.
Read full article on Gujarati Jagran