crime
સુરતમાં ‘JANKI GOLD’ના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ! પાંડેસરાની અગ્રવાલ ટ્રેડિંગમાં પકડાયું નકલી ચોખાનું વેચાણ
પાંડેસરા વિસ્તારમાં આવેલી અગ્રવાલ ટ્રેડિંગ કંપની દ્વારા ‘JANKI GOLD’ નામની અસલી બ્રાન્ડ જેવી જ દેખાતી ડુપ્લિકેટ થેલીઓ પ્રિન્ટ કરાવવામાં આવી હતી. ત્યારબાદ આ થેલીઓમાં ચોખા ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે.
Read full article on News18 Gujarati