crime
સુરતમાં ઈન્સ્ટા રીલ્સ જોઈને સસ્તામાં દાગીના ખરીદવા જતાં યુવક છેતરાયોઃ 9KT ગોલ્ડના નામે ચાંદીની વીંટી પધરાવી, કંદોરામાં પણ ભેળસેળ નીકળી
Surat Jewellery Fraud: સુરતમાં સોશિયલ મીડિયા પર સસ્તા દાગીનાની જાહેરાત જોઈને ખરીદી કરનાર યુવક છેતરાયો છે. 9 કેરેટ ગોલ્ડની વીંટીમાં ચાંદી અને ચાંદીના કંદોરામાં ભેળસેળ નીકળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Read full article on Gujarati Jagran