top
સુરતમાં ગણેશોત્સવ બાદ અનોખી પહેલ, બાપ્પાના ફૂલો તાપીમાં નહીં પરંતુ બગીચાના છોડ માટે બનશે ખાતર
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની પૂજામાં ચઢાવેલા ફૂલો હવે તાપી નદીમાં પધરાવવાને બદલે ખાતર બનાવવામાં ઉપયોગમાં લેવાશે. સુરત મહાનગરપાલિકાએ લોકોની ધાર્મિક આસ્થા અને લાગણી જળવાઈ રહે તેની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય તે માટે પૂજાના ફૂલોને અલગથી એકત્ર કરી વર્મીકમ્પોસ્ટ બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન શહેરમાંથી અંદાજે 40 મેટ્રિક ટન ફૂલો એકત્ર […]
Read full article on Gujaratmitra