business
સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ: અમદાવાદથી રાજસ્થાન જતી આ ટ્રેન કાયમી ધોરણે બંધ, જાણો ટાઈમ-ટેબલ અને સ્ટેશન
સુરત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા લોકો માટે પશ્ચિમ રેલવેએ મોટી જાહેરાત કરી છે. સુરતથી ઉદયપુર સિટી સુધી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (નંબર 26903/26904) શરૂ થશે. અઠવાડિયામાં 6 દિવસ દોડનારી આ ટ્રેન મંગળવારે બંધ રહેશે. અગાઉની ઉદયપુર-અસરવા વંદે ભારત ટ્રેન હવે બંધ કરાઈ છે. ટૂંક સમયમાં ટિકિટ બુકિંગ શરૂ થશે.
Read full article on Gujaratsamachar