crime
સુરત ની નવી સિવિલમાં રેગિંગ મામલે મોટી કાર્યવાહી
4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવેલા રેગિંગના ગંભીર મામલે તંત્રએ આખરે કડક કાર્યવાહી કરી છે. જુનિયર તબીબો સાથે કથિત માનસિક ત્રાસ અને રેગિંગના આક્ષેપોને પગલે ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ મેડિકલ વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને હોસ્પિટલમાં રેગિંગ [...]
Read full article on Gujaratmitra