top
Surat: ઇન્સ્ટાગ્રામની જાહેરાતથી છેતરાયા વેપારી, શેરબજારમાં ઊંચા વળતરની લાલચે રુ. 42 લાખની ઠગાઈ
સુરતમાં ઇન્સ્ટાગ્રામ જાહેરાત અને વ્હોટ્સએપ ગ્રુપ મારફતે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કાચના વેપારી સાથે રૂ. 42.99 લાખની સાયબર છેતરપિંડી આચરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read full article on Gujarati Jagran