top
Surat: ગોડાદરામાં માતાએ ઠપકો આપતાં સગીરા અગાસી પરથી કૂદવા ગઈ, પોલીસે સમયસૂચકતા વાપરી દિલધડક રેસ્ક્યુ કર્યું
સુરતના ગોડાદરા વિસ્તારમાં માતાના ઠપકાથી નારાજ 14 વર્ષીય કિશોરી અગાસી પરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને સગીરાને વાતોમાં પરોવી અને દિલધડક રીતે બચાવી લીધી, ત્યારબાદ કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપી.
Read full article on Gujarati Jagran