business
Sugar Prices:સપ્ટેમ્બર મહિનાથી ખાંડને લગતા નિયમ બદલાઈ જશે, કિંમતમાં થયો ઘટાડો, હવે સરકાર Real-Time દેખરેખ રાખશે
Sugar Prices Real-Time:દેશભરમાં છેલ્લા 15 દિવસથી ખાંડના ભાવ સતત ચર્ચાનો વિષય બન્યો છે. જૂન મહિના બાદથી ખાંડની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે. તેને પગલે ખાંડના સપ્લાઈને લઈ અનેક અટકળો જોવા મળે છે.
Read full article on Gujarati Jagran