business
Sugar Price And Fact:શું ઈથેનોલને લીધે ખાંડની કિંમતોમાં ઉછાળો આવ્યો? મોદી સરકારે આ અંગે કરી સ્પષ્ટતા
Sugar Price And Fact:તહેવારની સિઝનમં ખાંડની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક્શન મોડમાં છે.વીતેલા કેટલાક દિવસોમાં સરકારે અનેક મહત્વના નિર્ણય કર્યાં છે.
Read full article on Gujarati Jagran