business
સતત ઘટાડા બાદ હવે શેરબજારના સારા દિવસો થશે શરૂ! માર્કેટના એક્સપર્ટે જણાવી દીધા 3 મોટા કારણો
Share Market News: શેરબજારના હવે સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. આવું અમારું એટલે કે ન્યૂઝ18 ગુજરાતીનું નહીં, પણ અલ્ફાએક્યુરેટ એડવાઇઝર્સના રાજેશ કોઠારીનું માનવું છે.
Read full article on News18 Gujarati