business
Stock to Buy: Manipal Healthના શેર પર આવી બ્રોકરેજની સલાહ, 1000 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ
HSBCના પ્રમાણે, Manipal Healthનો ચોખ્ખો નફો FY26થી FY29 વચ્ચે લગભગ ત્રણ ગણો થઈ શકે છે. બ્રોકરેજનું માનવું છે કે, FY23 બાદ બેડ ક્ષમતા બમણી કર્યા બાદ હવે કંપનીનું ફોકસ નફામાં સુધારા પર છે.
Read full article on News18 Gujarati