business
સોનું ખરીદવાનો પરફેક્ટ સમય આવી ગયો? ફરી બની રહી છે 50 વર્ષ પહેલાં જેવી સ્થિતિ, ત્યારે આજ રીતે બન્યું હતું રોકેટ
Gold Price Prediction: સોનાની કિંમતોમાં 50 વર્ષ પહેલાં જે તેજી આવી હતી, જેના કારણે આજે આખી દુનિયામાં સોનું આટલું મોંઘુ થયું છે. તેવા જ યોગ ફરી ઊભા થઈ રહ્યા છે, જેને લઈને કેટલાક નિષ્ણાતો અને એનાલિસ્ટો કહી રહ્યા છે કે સોનું ફરી એકવાર એવી આસમાની છલાંગ લગાવી દેશે જ્યાંથી ફરી નીચે આવવાનું શક્ય જ નહીં બને.
Read full article on News18 Gujarati