business
સોનું ખરીદવાની ઉતાવળ ન કરતા! સરકારના એક નિર્ણયથી રેટ્સમાં થશે ₹14,400નો ધરખમ ઘટાડો? જાણો એક્સપર્ટની સલાહ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી તો સોનું ₹14,400 સુધી સસ્તું થઈ શકે છે. જાણો માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તાનો ખાસ અભિપ્રાય.
Read full article on Gujarati Jagran