business
સોનાના ભાવ ઈતિહાસ રચશે કે અચાનક મોટો કડાકો બોલાશે ? ગ્રહોની ચાલ અને માર્કેટનો ‘મોટો ઈશારો’
સોનાના ભાવે ફરી એકવાર રેકોર્ડતોડ તેજી સાથે આખા બજારને ચોંકાવી દીધા છે. ભાવ ત્રણ મહિનાની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, શું સોનું નવા રેકોર્ડ લેવલે પહોંચશે કે પછી ઊંચા ભાવેથી કોઈ કડાકો આવશે? બજારના ગણિતથી લઈને ગ્રહોની ચાલ સુધી, આગામી દિવસોમાં સોનાનો ગ્રાફ એકતરફી રહેવાને બદલે ખાસ સંકેત આપી રહ્યો છે.
Read full article on Tv9 Gujarati