business
સોમવારે બજાર ખુલતા જ 11 શેરોમાં જોવા મળી શકે ભારે એક્શન, રૂપિયા લગાવ્યા હોય તો એલર્ટ રહેજો
જેએસડબલ્યુ સ્ટીલે ઓગસ્ટ મહિનાનું પોતાનું પ્રોડક્શન અપડેટ જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું કે, ઓગસ્ટ 2026માં તેનું એકીકૃત ક્રૂડ સ્ટીલ ઉત્પાદન વાર્ષિક ધોરણે 3% વધીને 24.65 લાખ ટન પર પહોંચી ગયું છે. આ વધારો મુખ્યત્વે સ્થાનિક કામગીરીમાં વધારાને કારણે થયો છે.
Read full article on News18 Gujarati