crime
સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું!
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતા તબીબે જ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતા 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. બિલ્ડિંગના B વિંગના રૂમ નંબર 1005માંથી ડૉક્ટર હર્ષ પંડ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati