politics
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ, લિસ્ટમાં ચૂંટણી કમિશનર સહિત અનેક VIP નામ
ચૂંટણી પંચે દેશભરમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ અંતર્ગત VIPsને SIR નોટિસ પાઠવી છે. જેમાં લાલકૃષ્ણ અડવાણી, એસ. જયશંકર, કપિલ સિબ્બલ, અરવિંદ કેજરીવાલ સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. મતદાર યાદીમાં સ્પેલિંગની ભૂલો, જૂના રેકોર્ડ સાથે વિસંગતતા અને ડેટા મિસમેચ થવાના કારણે આ નોટિસ અપાઈ છે. આ નોટિસનો અર્થ નામ કાઢી નાખવું નથી, પરંતુ માહિતીની ખરાઈ કરાવવાનો છે.
Read full article on Gujaratsamachar