business
વધતા જતાં ફુગાવાનો સામનો કરવા SIP શ્રેષ્ઠ વિકલ્પ, છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 13 ટકા રિટર્ન
ગુજરાત સમાચાર અને આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી વડોદરાની ગ્રાન્ડ મરક્યોર સૂર્યા પેલેસ હોટલ ખાતે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અંગે સેમિનાર યોજાયો. શૈલેન્દ્ર દીક્ષિતે SIPમાં 13% રિટર્ન અને ફુગાવાનો સામનો કરવા ઓટો એસેટ એલોકેશન સાથે SIPને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો. DYSP એમ. કે. મોટવાણીએ સાયબર ક્રાઇમ અને 1930 હેલ્પલાઇન પર માહિતી આપી.
Read full article on Gujaratsamachar