business
સિંગલ ચાર્જમાં 517 કિલોમીટર ભાગશે આ EV કાર, ભારતમાં થઈ ગઈ લોન્ચ; ચેક કરી લો કિંમત
નવી Tomahawk EVમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ, LED DRLs અને બંને હેડલેમ્પની વચ્ચે ઈલ્યૂમિનેટેડ MG લોગો આપવામાં આવ્યો છે. ફ્રેન્ટમાં ક્લોઝ્ડ ડિઝાઈનવાળું બમ્પર અને 18 ઈંડ ડ્યુઅલ ટોલ એલોય વ્હીલ મળે છે.
Read full article on News18 Gujarati