top
સિંધુ જળ સંધિ અંગે કોર્ટનો ચુકાદો ભારતે ફગાવ્યો: મધ્યસ્થતા અદાલતને ગણાવી ગેરકાયદેસર
નવી દિલ્હી: સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) અંગે ‘કોર્ટ ઓફ આર્બિટ્રેશન’ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ભારતે સખત શબ્દોમાં ફગાવી દીધો છે. મધ્યસ્થતા અદાલતને “ગેરકાયદેસર રીતે ગઠિત” ગણાવતા વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટ કર્યું છે કે જળ-વહેંચણી કરારને સ્થગિત (અભેયન્સ) રાખવાનો ભારતનો નિર્ણય યથાવત અને અમલમાં રહેશે. વિશ્વ બેંક દ્વારા ગઠિત આર્બિટ્રેશન પેનલે એવો દાવો કર્યો હતો [...] The post સિંધુ જળ સંધિ અંગે કોર્ટનો ચુકાદો ભારતે ફગાવ્યો: મધ્યસ્થતા અદાલતને ગણાવી ગેરકાયદેસર appeared first on chitralekha .
Read full article on Chitralekha