Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સેન્સેક્સમાં 100 અંકથી વધુનો વધારો:78,600 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક ચઢ્યો; ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 9 views
સેન્સેક્સમાં 100 અંકથી વધુનો વધારો:78,600 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક ચઢ્યો; ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી
શેરબજારમાં આજે એટલે કે 10 ઓગસ્ટે શેરબજારમાં તેજી છે. સેન્સેક્સ 100 અંકથી વધુની તેજી સાથે 78,600 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 50 અંક ઉપર છે, તે 24,600 પર કારોબાર કરી રહ્યો છે. ઓટો, IT અને બેન્કિંગ શેર્સમાં વધુ ખરીદી છે. એશિયન બજારોમાં પણ તેજી 7 ઓગસ્ટે અમેરિકી બજારોમાં તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,966 કરોડના શેર ખરીદ્યા શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલાં ગયા શુક્રવારે એટલે કે 7 ઓગસ્ટે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 455 પોઈન્ટના ઘટાડા સાથે 78,499 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 65 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,570 ના સ્તરે આવી ગયો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan