top
SCO સમિટમાં PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિની મુલાકાત
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક કૂટનીતિનો મોટો મંચ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા રાજકીય અસ્થિરતાના માહોલ અને ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ આસપાસ વધી રહેલા સૈન્ય તણાવ બાદ બંને દેશોના વડાઓ વચ્ચે આ પ્રથમ [...] The post SCO સમિટમાં PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિની મુલાકાત appeared first on chitralekha .
Read full article on Chitralekha