Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ:ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી, ફાયરબ્રિગેડની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 8 views
સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ:ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી, ફાયરબ્રિગેડની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટ ભાગમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં બેઝમેન્ટમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા લાગતા સમગ્ર પરિસરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે બ્લોકમાં ઉપસ્થિત કર્મચારીઓમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી આગને કાબુમા લઈ મોટી હોનારત ટાળી દેવાઈ હતી. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan