business
SBIમાં નોકરી કરવા માંગતા લોકો માટે ગુડ ન્યૂઝ, બેંકે કરી 12000 કર્મચારીઓની ભરતીની જાહેરાત
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય વર્ષમાં લગભગ 12,000 લોકોની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. SBIના ચેરમેન સી એસ શેટ્ટીએ કહ્યું કે, બેંક આ વર્ષે લિપિક અને અધિકારી, બંને તબક્કામાં લગભગ 11,000થી 12,000 લોકોની નિમણૂંક કરી શકે છે.
Read full article on News18 Gujarati