top
નાગપુરમાં SBI બેંકમાં ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ, કર્મચારીઓની આંખમાં મરચું નાખી રૂ. 4 લાખ લઈ શખ્સ ફરાર
મહારાષ્ટ્રના નાગપુરમાં બેંક લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સક્કરદરા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બ્રાન્ચમાં એક શખ્સ ઘૂસી આવ્યો હતો અને તેણે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીએ બેંકના કર્મચારીઓની આંખમાં લાલ મરચું પાઉડર નાખવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં આશરે રૂ. 4 લાખની રકમ લઈને બેંકમાંથી ફરાર થઈ ગયો હતો. [...]
Read full article on Gujaratmitra