politics
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ અહીં કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ સાંસદ અને વરિષ્ઠ આગેવાન મધુસુદન મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી સહિત પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા [...]
Read full article on Chitralekha