politics
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો એટેક
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયામાં ચાલી રહેલી ત્રણ દિવસીય સંસદીય ચૂંટણીના છેલ્લા દિવસે યુક્રેને રશિયન ભૂમિ પર અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટક ડ્રોન હુમલો કર્યો છે. અલ જઝીરાના અહેવાલ અનુસાર, યુક્રેને એકસાથે 1,600 થી વધુ ડ્રોન છોડ્યા હતા, જેમાંથી 450 થી વધુ ડ્રોન સીધા રાજધાની મોસ્કો તરફ આગળ વધી [...] The post રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો એટેક appeared first on chitralekha .
Read full article on Chitralekha