business
એક્સપર્ટે કહ્યું- ₹2,307નો શેર પહોંચી શકે 7000 રૂપિયા પર, રૂપિયા ડબલ-ત્રિપલ કરવાનો જોરદાર મોકો
સુશીલ કેડિયાના પ્રમાણે, બજાર જ્યારે ડરાવણું દેખાય છે, ત્યારે જ સારા સમયની શરૂઆત જોવા મળે છે. તેમણે કહ્યું કે, બજારમાં જે સ્થિતિ બની રહી છે, તે બજારની બોટમ છે. જ્યારે તેમણે રૂપિયાની ચાલના આધાર પર સમજાયું કે, બજારમાં તેજીની શરૂઆત ક્યારે થઈ શકે છે.
Read full article on News18 Gujarati