top
રોકડ વ્યવહારને પાછળ છોડી રહ્યું UPI! રક્ષાબંધન સહિતના તહેવારો વચ્ચે ડિજિટલ પેમેન્ટે બનાવ્યો નવો રેકોર્ડ, 29.82 લાખ કરોડની ડિજિટલ લેવડદેવડ થઈ
રક્ષાબંધન સહિતના તહેવારોની ઉજવણી વચ્ચે ઓગસ્ટ મહિનામાં દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધુ ઝડપથી વધ્યો છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI દ્વારા કરવામાં આવેલા વ્યવહારોની સંખ્યા અને કુલ રકમ બંનેમાં જોરદાર વધારો નોંધાયો છે. ઓગસ્ટમાં UPI મારફતે કુલ 2,451 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને આ વ્યવહારોનું કુલ મૂલ્ય 29.82 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું [...]
Read full article on Gujaratmitra