business
રોકાણ અને વપરાશ બંને વધ્યા, ભારતનો GDP વિકાસ દર 7.8% સુધી પહોંચ્યો, રોકાણમાં 11.9%નો ઉછાળો
ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને અન્ય પડકારો વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થાએ પોતાની મજબૂત ગતિ જાળવી રાખી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન 2026 દરમિયાન ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો [...]
Read full article on Gujaratmitra