business
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે કરી નવી બ્રાન્ડ લોન્ચિંગની જાહેરાત, આઈસ્ક્રીમ માર્કેટમાં કરશે વ્યૂહાત્મક પ્રવેશ
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, અમે બોમ્બે ક્રીમરીની રચના એક એવા સરળ વિચાર સાથે કરી છે કે ડેરી પ્રોડક્ટ્સમાં શોર્ટકટ્સની જરૂર ન હોવી જોઈએ.
Read full article on News18 Gujarati