business
Rich Beggar: અમેરિકાના ડોલર અને બીજા દેશોની કરન્સી, ભિખારીના ઘરમાંથી 12 કોથળા ભરીને નીકળ્યા રૂપિયા, ગણતા-ગણતા લોકો પણ થાક્યા!
ભિખારીના ઘરમાં આટલા બધા પૈસા? કર્ણાટકના માંડ્યામાં સાવિત્રી નામની એક મહિલા ભિખારીના ઘરમાંથી રૂપિયા ભરેલા 12 કોથળા મળી આવ્યા છે. જેમાંથી 2 કોથળા નોટોના છે અને બાકી 10 સિક્કાથી ભરેલા છે. આ પૈસાની ગણતરી હજુ પણ ચાલી રહી છે. અત્યાર સુધી સિક્કા ભરેલા 4 કોથળા અને નોટોના બંને કોથળાની ગણતરી કરાઈ છે, 2 લાખ 35 હજાર રૂપિયા મળી આવ્યા છે.
Read full article on News18 Gujarati