crime
reelના ચક્કરમાં કાર ડેમમાં ખાબકી, સદનસીબે જાનહાનિ ટળી
Rajkot Reel: રીલ બનાવવાના અભરખા નબીરાઓને ભારે પડ્યા. ન્યારી ડેમ સાઈટ પર સ્ટંટ કરતા જતાં નબીરાએ કારના સ્ટિયરિંગ પરનો કાબૂ હુમાવ્યો અને કાર સીધી ડેમમાં જઈને ખાબકી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આસપાસના લોકોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે એક્ત્ર થઈ ગયા હતા. મહત્વનું છે કે, વીકેન્ડને કારણે મોટી સંખ્યામાં લોકો ડેમ પર ફરવા માટે આવતા હોય છે. આ સમયે કેટલાક નબીરાઓ સ્ટંટ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આ નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકમાગ ઉઠવા પામી છે.
Read full article on News18 Gujarati