top
Raksha Bandhan Unique Celebration: ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનના દિવસને મનાય છે અશુભ! બહેન પોતાના ભાઇને નથી બાંધતી રાખડી
Raksha Bandhan Unique Celebration In Gujarat: 200 વર્ષથી ચાલી આવે છે આ પરંપરા. આખરે એવું તો શું થયું હતું કે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચડોતર ગામના લોકો રક્ષાબંધનના દિવસે નહીં પણ એક દિવસ પહેલાં કરે છે ઉજવણી...
Read full article on News18 Gujarati