top
Rajkot Navratri Garba: નવરાત્રીમાં મહિલા સુરક્ષા મુદ્દે હિન્દુ સંગઠનો એકજુથ! પોલીસ-ગરબા સંચાલકો પાસે કરી આ સાત માંગ
નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે હિન્દુ સંગઠનોએ પોલીસ અને ગરબા આયોજકો પાસે 7 માંગણીઓ કરી. આઈડી વેરિફિકેશન, પોલીસ બંદોબસ્ત, અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પર ભાર.
Read full article on News18 Gujarati