politics
Rajkot Lodhika Sangh Election: મેન્ડેટ વિના યોજાશે રા.લો. સંઘની ચૂંટણી, ઉમેદવારી ફોર્મ ભરવા માટે લાઈનો લાગી
Rajkot Lodhika Sangh Election: એશિયાની સૌથી મોટી તાલુકાકક્ષાની સહકારી સંસ્થા રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની મંડળી વિભાગની 15 અને એક વ્યકિતગત મળી કુલ 16 બેઠકની આગામી તા.8 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બિલિમોરા સુગરમિલની ચૂંટણી જેવી સ્થિતિ સર્જાતા અને ભાજપમાં બળવો થાય તેવો ઉમેદવારોનો મૂડ જોઇ હાલ ભાજપે મેન્ડેટ આપવાનું માંડી વાળ્યુ છે
Read full article on Gujarati Jagran