top
રાજ્યની ખાનગી શાળા-કૉલેજના NCC કૅડેટ્સને પણ મળશે કૅમ્પ ભથ્થાં
ગાંધીનગર: રાજ્ય સરકારે નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC)ના કૅડેટ્સ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સમાન તક પૂરી પાડતો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યની ખાનગી શાળા અને કૉલેજોમાં કાર્યરત NCC કૅડેટ્સ જ્યારે રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે પસંદગી પામશે, ત્યારે તેમને સરકારી શાળા-કૉલેજના કૅડેટ્સની જેમ જ કૅમ્પ ભથ્થાં (Camp Allowances) અપાશે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ [...] The post રાજ્યની ખાનગી શાળા-કૉલેજના NCC કૅડેટ્સને પણ મળશે કૅમ્પ ભથ્થાં appeared first on chitralekha .
Read full article on Chitralekha