education
રાજ્યના 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ, સીએમ ભૂપેન્દ્ર પટેલે શિક્ષણમાં સમાજની ભાગીદારી પર ભાર મૂક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો મેળવવા શિક્ષકો સાથે સમાજને પણ ખભે ખભો મિલાવવો જોઈએ.
Read full article on Etv Bharat