top
રાજકોટમાં 'રીલ્સ'ની શોખિન યુવતીનો આપઘાતનો પ્રયાસ, પરિવારે રસોઈ શીખવાનું કહેતા ફિનાઈલ પી લીધું
Rajkot: રાજકોટ શહેરના લક્ષ્મી વાડી ક્વાર્ટર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અસરે સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
Read full article on Gujarati Jagran