top
રાજકોટ નજીક ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવતા સરપંચને કાર નીચે કચડવાનો પ્રયાસ
વાંકાનેર તાલુકાના ઝાલસીકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના જાગ્રત સરપંચ દ્વારા ગેરકાયદે ખનન, દૂધ મંડળીમાં બોગસ દસ્તાવેજો અને દબાણો અંગે સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવાના ખાર રાખીને સરપંચ...
Read full article on Gujaratmirror