top
રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી: હાર બાદ રૈયાણીનો હુંકાર: 'હું હાર્યો ભલે, પણ બેસવાનો નથી..,'; જાણો અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું?
રાજકોટ લોધિકા સંઘ ચૂંટણીમાં રૈયાણીની હાર બાદ અલ્પેશ ઢોલરિયાના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો. તેમણે વિજય સખીયા અને નીતિન ચોવટીયા ભાજપના કાર્યકર્તા ન હોવાનું જણાવ્યું.
Read full article on News18 Gujarati