business
પર્પલ સ્ટાઇલ લેબ્સ લિનો IPO 31 ઓગસ્ટે ખૂલશે
અમદાવાદઃ પર્પલ સ્ટાઇલ લેબ્સ લિમિટેડના ઇક્વિટી શેરના IPO માટેની બિડ/ઓફર સોમવાર, 31 ઓગસ્ટે ખૂલશે. કંપનીની ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 546થી રૂ. 575 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ રોકાણકારો ઓછામાં ઓછા 26 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 26 ઇક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ શુક્રવાર, 28 [...] The post પર્પલ સ્ટાઇલ લેબ્સ લિનો IPO 31 ઓગસ્ટે ખૂલશે appeared first on chitralekha .
Read full article on Chitralekha