top
'પ્રોફેસરો વર્ગ-4ના કર્મચારી થોડા છે?' લૉ કોલેજોમાં ખાનગી એજન્સીથી ભરતી કરવાના સરકારના નિર્ણય પર હાઇકોર્ટ લાલઘૂમ, સુઓમોટો દાખલ કરી
ગુજરાત હાઈકોર્ટે રાજ્યની 27 લૉ કોલેજોમાં ખાનગી એજન્સી દ્વારા પ્રોફેસરોની ભરતીના સરકારના નિર્ણય સામે સુઓમોટો અરજી દાખલ કરી છે. કોર્ટે સરકારને સવાલ કર્યો કે, શિક્ષણ ક્ષેત્રે આઉટસોર્સિંગ કેવી રીતે થઈ શકે? આ બંધારણ વિરુદ્ધ છે. 108 અધ્યાપક સહાયકોની ભરતી 13 કરોડમાં 20 મહિના માટે એજન્સીને આપવાનો નિર્ણય ગેરકાયદે હોવાનું જસ્ટિસ નિખિલ કરેઇલે જણાવ્યું.
Read full article on Gujaratsamachar