top
પ્રચંડ યુધ્ધની તૈયારીમાં ચીન : ખતરનાક વોર-પ્લાન રચ્યો : ભારત પર શી અસર થશે ?
ચીન તાઈવાન પર હુમલાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. બેઇજિંગે 28 ઓગસ્ટે નવો સુરક્ષા કાયદો પસાર કર્યો, જે 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ કાયદા હેઠળ, નાગરિકો, તેમની સંપત્તિ અને ટેકનોલોજીકલ કંપનીઓને યુદ્ધકાલીન તંત્રમાં જોડવામાં આવશે. 18 થી 60 વર્ષના પુરુષો અને 18 થી 55 વર્ષની મહિલાઓ માટે લશ્કરી સેવા ફરજિયાત બનાવાઈ છે.
Read full article on Gujaratsamachar