business
Pranav Constructions IPO: લિસ્ટિંગ પર કેટલો નફો કરાવશે ઈશ્યૂ? ગ્રે માર્કેટ પ્રીમિયમે શુ સંકેત આપ્યા?
પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો ₹351 કરોડનો IPO સબ્સ્ક્રિપ્શન માટે 7-9 સપ્ટેમ્બર સુધી ખુલ્લો હતો. તેનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹118-₹124 હતો. આ IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને ઓવરઓલ તે 126.34 ગણો સબ્સ્ક્રાઇબ થયો.
Read full article on News18 Gujarati