top
મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલા નકલી PMO ઓફિસર અને બંદૂકધારી ઝડપાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત ' ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026' ના પ્રસ્તાવિત ઉદ્ઘાટન પહેલાં , મુંબઈ પોલીસે વડાપ્રધાન કાર્યાલય ( PMO) નું નકલી ઓળખપત્ર બનાવીને કાર્યક્રમ સ્થળે પ્રવેશવાનો પ્રયાસ કરનાર એક શખ્સની અટકાયત કરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર , આરોપીની ઓળખ રોહન પારેખ તરીકે થઈ છે , જેણે 7 સપ્ટેમ્બરે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ( BKC) ખાતે આવેલા આ સ્થળ પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓને તેની હિલચાલ પર શંકા જતાં તેમણે તેનું આઈડી કાર્ડ ચેક કર્યું હતું , જે તપાસમાં નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત , પારેખના કહેવાતા ' બોડીગાર્ડ ' ...
Read full article on Khabarchhe